Content Status

Type

Linked Node

H5Content
Content

ટીબીમુક્ત પંચાયત ના  પુરસ્કારો:

પ્રમાણપત્ર દર વર્ષે વિશ્વ ટીબી દિવસે (24 માર્ચે) સ્થાનિક અધિકારીઓ દ્વારા પ્રદાન કરવું. જે એક વર્ષ માટે માન્ય.

પ્રમાણપત્ર સાથે, ‘ટીબી મુક્ત પંચાયત’ને ગાંધીજીના ‘સ્વસ્થ ગામો’ના સપનાને અનુલક્ષીને તેમની મૂર્તિ આપવી.

  • કાંસ્ય: પ્રથમ વર્ષની સિદ્ધિ માટે.
  • ચાંદી: 2 વર્ષ માટે ટીબીમુક્ત સ્થિતિ જાળવી.
  • સોનું: 3 વર્ષ માટે ટીબીમુક્ત સ્થિતિ જાળવી.

આ પુરસ્કાર ગ્રામ પંચાયત કચેરીમાં પ્રદર્શિત કરવાનો રહેશે.

Content Creator

Reviewer