Content Status

Type

Linked Node

  • TB Champion

    Learning Objectives

    The learner will be able express who can be a TB Champion.

H5Content
Content

ટીબી ચેમ્પિયન

ટીબી ચેમ્પિયન એવી વ્યક્તિ છે જેને અગાઉ ટીબી થયો હતો અને તેણે સફળતાપૂર્વક સારવાર પૂર્ણ કરી છે.

ટીબી ચેમ્પિયન્સ, એ રોલ મોડલ છે અને તે ટીબીના દર્દીઓ અને તેમના પરિવારોને મૂલ્યવાન ટેકો આપી શકે છે અને મદદરૂપ થઈ શકે છે.

આકૃતિ: ટીબી ચેમ્પિયનની ભૂમિકા

આરોગ્ય સ્વયંસેવકોએ ટીબી ચેમ્પિયન્સને ઓળખવા જોઈએ અને દર્દીને તેમની સહાય પૂરી પાડવા માટે તેમને સામેલ કરવા જોઈએ જેમ કે:

આકૃતિ: સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો દ્વારા ટીબીના દર્દીઓને મદદ

Content Creator

Reviewer

Comments