Linked Node

Content

સારવાર સહાયકને ઓનોરેરીયમ

જો દર્દીની સારવારનું પરિણામ કાં તો "રોગ મુક્ત" (Cured) અથવા "સારવાર પૂર્ણ" (Treatment Completed) તરીકે જાહેર કરવામાં આવ્યું હોય તો સારવારના સહાયક ટીબીના દર્દીઓની સારવારના અંતે ઓનોરેરીયમ માટે પાત્ર છે.

પગાર લેતા સારવાર સહાયકને ઓનોરેરીયમ મળવાપાત્ર નથી 

 ઓનોરેરીયમની મળવાપાત્ર રકમ નીચે મુજબ છે

  • રૂ. 1,000 DSTB દર્દીઓ માટે અને,
  • રૂ. 5,000 DRTB દર્દીઓ માટે 

લાભની રકમ નિક્ષય દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને નીચે આપેલ શરતો છે જે નિક્ષયમાં પૂરી કરવાની જરૂર છે, પ્રોત્સાહન પ્રાપ્ત કરવા માટે

  • લાભ મેળવવા માટે સારવાર સહાયકની નોંધણી તથા બેન્ક ખાતા ની ડિટેલ નિક્ષયમા ભરેલ હોવી જોઈએ
  • સારવાર સહાયકની બેંકની વિગતો નજીકના NTEPના સ્ટાફને સબમિટ કરવી જોઈએ

Content Creator

Reviewer