Content Status
Type
Linked Node
Treatment outcomes after TPT
Learning ObjectivesAt the end of the session, the learner will be able to define treatment outcomes after Tuberculosis Preventive Treatment (TPT)
ઉપચાર પૂર્ણતા: Treatment completion
TPT તેટલા સમયે પૂર્ણ ગણાય જ્યારે વ્યક્તિએ TPT રેજીમેનના નિર્ધારિત સમયગાળાના 133% સમય દરમિયાન કુલ નિર્ધારિત ડોઝના 80% અથવા વધુ ડોઝ લીધા હોય અને આખા સમયગાળામાં સ્વસ્થ રહેતો હોય અથવા લક્ષણમુક્ત રહેતો હોય.
વિવિધ રેજીમેન માટે:
- 6H અથવા 6Lfx માટે નિર્ધારિત TPT સમયગાળા (239 દિવસ)ની 133% અંદર, નિર્ધારિત કરેલા ડોઝના 80% (144/180) લીધા હોય.
- 3HP માટે નિર્ધારિત TPT સમયગાળા (120 દિવસ)ની 133% અંદર, નિર્ધારિત કરેલા ડોઝના 90% (11/12) લીધા હોય.
- 4R માટે નિર્ધારિત TPT સમયગાળા (160 દિવસ)ની 133% અંદર, નિર્ધારિત કરેલા ડોઝના 80% (96/120) લીધા હોય.
ઉપચાર નિષ્ફળ: Treatment ફેઈલ: તે વ્યક્તિ જે TPT શરૂ કર્યા પછી TPT કોર્સ દરમિયાન કોઈપણ સમયે સક્રિય TB રોગ વિકસાવે છે.
મૃત્યુ- Died: તે વ્યક્તિ જે TPT શરૂ કર્યા પછી TPT કોર્સ દરમિયાન કોઈપણ કારણસર મૃત્યુ પામે છે.
લોસ્ટ ટુ ફોલો અપ: વ્યક્તિ દ્વારા TPTમાં 6H અથવા 6Lfx માટે આઠ અનુસંધાન અઠવાડિયા (2 મહિના) અથવા વધુ સમય માટે, અથવા 3HP અથવા 4R માટે ચાર અનુસંધાન અઠવાડિયા (1 મહિનો) અથવા વધુ સમય માટે વિક્ષેપ લાવવામાં આવ્યો હોય.
આડઅસરને કારણે TPT બંધ: તે વ્યક્તિ જેનો TPT ની આડઅસર અથવા દવા-દવા ક્રિયાઓને કારણે, ડોકટરના નક્કી કરેલા માપદંડ અનુસાર દવા ઉપચાર કાયમ માટે બંધ કરવામાં આવી હોય.
મૂલ્યાંકન નહીં - Not evaluated: જેમ કે રેકોર્ડ ખોવાઈ ગયા હોય, અથવા TPT પૂર્ણ થયા વિના અન્ય આરોગ્ય સુવિધામાં બદલી ગઈ હોય.
Page Tags
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments