Linked Node

  • Drug-Resistant Tuberculosis (DR-TB)

    Learning Objectives
    • The learner will be able to 
      - Discuss Drug-Resistant Tuberculosis(DR-TB) and 
      - List factors associated with development of DR-TB

Content

ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) 

ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ(DR TB) શું છે? 
ડ્રગ-પ્રતિરોધક (ડ્રગ-રેઝિસ્ટન્ટ) ટીબી ત્યારે થાય છે જ્યારે ટીબીના જંતુ ટીબીની પ્રથમ હરોળની સારવાર માટે વપરાતી દવાઓની અસર થતી નથી આનો અર્થ એ છે કે દવા હવે ટીબીના (જંતુ) બેક્ટેરિયાને મારી શકતી નથી.
મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ટીબી (એમડીઆર ટીબી) એ ડીઆર-ટીબી નો પ્રકાર છે, જેમા  ટીબીના બેક્ટેરિયાને આઇસોનિયાઝિડ અને રિફામ્પિસિન બંને દવાની અસર કરતી નથી, જે બે સૌથી શક્તિશાળી ટીબી વિરોધી દવાઓ છે.

 

આકૃતિ: ડ્રગ-રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસ (DR-TB) ના વિકાસ સાથે સંકળાયેલા પરિબળો

Content Creator

Reviewer