Linked Node

  • Follow-up of TB patient

    Learning Objectives

    The learner will be able to 
    - Cite the objectives of follow up of a person with TB
    - List the assessments during follow up of person with TB and 
    - Outline actions to be taken after follow up

Content

ટીબીના દર્દીઓનું ફોલો-અપ

ટીબી સારવારની અસર જાણવા માટે અને દર્દીની બીજી તકલીફ જાણવા માટે ટીબીના દર્દીઓની સારવારના મહિનાના અંતે તબીબી તપાસ કરવામાં આવે છે, અને સારવારના દરેક તબક્કાના ( 2 મહિને અને સારવારના અંતે) અંતે ગળફાની તપાસ (સ્પુટમ ટેસ્ટ) કરીને તેમનું ફોલો-અપ પણ કરવામાં આવે છે 

ક્લિનિકલ તપાસ દરમિયાન ટીબીના દર્દીઓનું વિવિધ તપાસ કરવામાં આવે છે -
•    આડઅસર વિષે તપાસો;
•    કોઈપણ કોમોર્બિડ સ્થિતી (એચઆઈવી, ડાયાબીટીસ, કોવિડ)  માટે તપાસો;
•    વજનમાં ફેરફાર
•    સારવાર પાલનનું મૂલ્યાંકન કરો
•    લક્ષણોનું અવલોકન કરીને સારવારની અસરકારકતા નક્કી કરો

જો કે દરેક દર્દીને સારવારની અલગ-અલગ અસર થતી હોય છે, ટીબીના તમામ લક્ષણો ધીમે ધીમે સુધરવા જોઈએ અને છેવટે દૂર થઈ જવા જોઈએ.

જે દર્દીઓના લક્ષણો સારવારના પ્રથમ ૨ મહિના દરમિયાન સુધરતા નથી, અથવા જેમના લક્ષણો શરૂઆતમાં સુધરી ગયા પછી વધુ વણસી જાય છે, તેઓનું સારવાર-પાલન સંબંધી સમસ્યાઓ અને દવાની અસરકારક્તા વિષે તપાસ ડોક્ટર દ્વારા થવી જોઇએ.

Content Creator

Reviewer

Comments

drharshshah Tue, 21/03/2023 - 16:38

Added two sentences for DRTB patients. 

"TB patients are followed up based on the type and duration of the treatment regimen. A day may be identified by N/DDR-TBC for all monthly visits of the DR TB patients. Any patients on DR TB regimen should be assessed by a treained doctor in PMDT guidelines for clinical evaluation and if required for other diagnostics tests. "