Linked Node

  • DSTB Treatment Phases

    Learning Objectives

    The learner will be able to outline duration of DS-TB treatment  and its phases.

Content

ડ્રગ-સેન્સિટિવ ટીબીની સારવારના તબક્કાઓ

ડ્રગ-સેન્સિટિવ ટીબીની સારવારનો સમયગાળો ૬ થી ૯ મહિનાનો હોય છે. દર્દીની ઉંમર, અને વજન પ્રમાણે ટીબીની સારવાર શરુ કરવામા આવે છે. સારવારના ૬ મહિનાના કોર્સમાં બે તબક્કાઓનો સમાવેશ થાય છે.

 

પ્રથમ તબક્કો 2 મહિના સુધી ચાલે છે

IP (સઘન સારવાર) ના ભાગ રૂપે 4 દવાની રેજીમેન (HRZE) આપવામાં આવે છે.

બીજો તબક્કો 4 મહિના સુધી ચાલે છે

CP (સતત સારવાર) ના ભાગ રૂપે 3 દવાની રેજીમેન (HRE) આપવામાં આવે છે.

Intensive Phase(IP) / સઘન સારવારનો તબક્કો (IP)

Continuation Phase(CP) / સતત સારવારનો તબક્કો (CP)

સારવાર લંબાવવી : સારવારની અસર અથવા રોગના પ્રકાર પર આધાર રાખીને, ચિકિત્સક સારવારને 3 મહિના સુધી લંબાવવાનું નક્કી કરી શકે છે.

 

Content Creator

Reviewer

Target Audience