Linked Node

Content

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોની ભૂમિકા - ટીબી સારવાર અને સંભાળ

  • દવાઓનું સંચાલન અને ઉપચારનું પાલન

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોએ દર્દી દ્વારા ટીબીની દવાઓના પુરવઠા અને નિયમિત વપરાશની ખાતરી કરવી જોઈએ, જેથી ટીબીના દર્દીઓ તેમની સારવાર સમયસર લે.

 

Drug, pharmaceutical, pharmacy, pill, pilule, therapy, treatment icon -  Download on Iconfinder

  •  દવાઓની આડઅસરનું નિરીક્ષણ

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો કાર્યક્રમની નજીકના આરોગ્ય કેંન્દ્રને પ્રતિકૂળ દવાઓની આડઅસર (ADR) માટે પ્રારંભિક ઓળખ અને દર્દીને રીફર કરવા માટે સક્ષમ હોવા જોઈએ.

Image result for Adverse Drug Reaction icons

 

  • ક્લિનિકલ અને લેબ માટે રેફરલ ટીબી સારવાર શેડ્યૂલ મુજબ દર્દીના ફોલોઅપ

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોએ ખાતરી કરવી જોઈએ કે દર્દી ટીબીની સારવારની  માર્ગદર્શિકા મુજબ દરેક સારવારના તબક્કાના અંતે નિયમિત માસિક ફોલોઅપ અને સ્પુટમ તપાસનું પાલન કરે છે.

Medical Report Icon In Line Style. Checklist, Clipboard With.. Royalty Free  Cliparts, Vectors, And Stock Illustration. Image 141602376.

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકો (સારવાર સહાયક) એ નિક્ષય પ્લેટફોર્મ (એટલે ​​​​કે, નવા એપિસોડ સાથે જૂની વિગતો) પર દર્દીના  ટીબીના પુનરાવર્તનના રેકોર્ડિંગમાં પણ મદદ કરવી જોઈએ.

  • ટીબીના દર્દીઓના રેકોર્ડની જાળવણી અને આરોગ્ય પ્રણાલી સાથે જોડાણ

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે નજીકની આરોગ્ય કેંન્દ્ર પર જરૂરી ટીબી દર્દીના રેકોર્ડ જાળવવામાં આવે

 

Content Creator

Reviewer

Target Audience