Linked Node

Content

ટીબીના દર્દીનું કાઉન્સેલિંગ

કાઉન્સેલિંગ આરોગ્યની સંભાળ અને સેવાઓ આપતા કાર્યકરો અને દર્દી વચ્ચેનો ગોપનીય સંવાદ જે દર્દીને તેની/તેણીની લાગણીઓને વ્યાખ્યાયિત કરવામાં, મુશ્કેલીઓનો સામનો કરવામાં અને સારવાર લેવાની જાણકારી અંગે નિર્ણયો લેવામાં મદદ કરે છે.

દર્દીને ત્રણેય તબક્કામાં કાઉન્સેલિંગ કરવું જોઈએ એટલે કે,

સારવાર પહેલાનુ કાઉન્સેલિંગ

  • ટીબી રોગ અને સારવાર વિશે
  • હવાજન્ય ચેપ નિયંત્રણ
  • સારવાર પાલનની જરૂરીયાત 
  • જાહેર આરોગ્ય પ્રક્રિયાઓ
  • આડઅસરની ઓળખ
  • તમાકુ/દારૂ જેવા વ્યસનો બંધ કરવા બાબતે 
  • કોમોર્બિડિટીઝની ઓળખ

સારવાર દરમિયાન કાઉન્સેલિંગ 

  • સારવાર પાલનની જરૂરીયાત 
  • આડઅસરની ઓળખ
  • સમયસર ફોલો-અપ્સનું મહત્વ
  • જાહેર આરોગ્ય પ્રક્રિયાઓ 
  • તમાકુ/દારૂ જેવા વ્યસનો બંધ કરવા બાબતે 
  • કોમોર્બિડિટીઝનું સંચાલન

સારવાર પછીનુ કાઉન્સેલિંગ

  • સારવારના અંતે પરીક્ષણ.
  • લાંબા ગાળાના ફોલોઅપની તપાસ
  • તમાકુ/દારૂ જેવા વ્યસનો બંધ કરવા બાબતે 

દર્દીના કોમ્યુનિકેશન માટે શું કરવું અને શું કરવું

 

Content Creator

Reviewer