Content Status

Type

Linked Node

  • Regimen for TPT

    Learning Objectives

    The learner will be able to discuss the regimens used for TPT.

H5Content
Content

ટીબી નિવારક સારવાર/ TB Preventive Treatment

એકવાર સક્રિય ટીબી નથી એવુ નક્કી થયા પછી નીચેના મુજબ ટીબીનો ચેપની સારવાર વિકલ્પોની ભલામણ કરવામાં આવેલ છે:

 

6H

3HP

દવાઓ

આઇસોનિયાઝિડ

આઇસોનિયાઝિડ + રિફાપેન્ટીન 

અવધિ (મહિના)

6

3

અંતરાલ

દૈનિક

સાપ્તાહિક

ડોઝ

182

12

સગર્ભા સ્ત્રીઓ

ઉપયોગ માટે સલામત

જાણ નથી 

પીએલએચઆઈવી (એચઆઈવી પોઝીટીવ) માટે સારવાર પછીની ટીપીટી: ટીબી માટે અગાઉ સારવાર લીધેલ દર્દીઓમાં, પીએલએચઆઈવીમાં ટીબીના થવાના 5-7 ગણા ઊંચા જોખમને ધ્યાનમાં રાખીને અને તેમાંથી લગભગ 90% પુનઃ ચેપને કારણે સારવાર પછીના ટીપીટીને ધ્યાનમાં લેવામાં આવે છે. આમ, તમામ CLHIV/PLHIV કે જેમણે અગાઉ ટીબી રોગની સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી હોય તેઓએ ટીબીની સારવાર પૂર્ણ કર્યા પછી ટીપીટીનો કોર્સ મેળવવો જોઈએ.

Content Creator

Reviewer