Content Status

Type

Linked Node

H5Content
Content

ટીબીના નિદાન માટે જૈવિક નમૂનાઓ

ટીબીના નિદાન માટે, વિવિધ જૈવિક નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

પલ્મોનરી ટીબી (ફેફસાનો ટીબી) :

જેમા સ્પુટમ(ગળફા) નો ઉપયોગ થાય છે. સ્પુટમ એ ફેફસાંમાં અને અડીને આવેલા સ્વસન માર્ગમાં ઉત્પન્ન થતું જાડું પ્રવાહી છે. સામાન્ય રીતે, ગળફાની બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે સ્પોટ સેમ્પલ (તુરંત) અને વહેલી સવારના નમૂનાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ​

 


એકસ્ટ્રા પલ્મોનરી ટીબી:

 

 

Content Creator

Reviewer