Content Status
Type
Linked Node
Presumptive Pulmonary TB
Learning ObjectivesThe learner will be able to
- Describe symptoms of Presumptive Pulmonary TB and
- Identify individuals who need evaluation for pulmonary TB
H5Content
Content
સંભવિત ફેફ્સાના ટીબી દર્દીઓની ઓળખ
ફેફ્સાનો ટીબી મુખ્યત્વે ફેફસાંમાં થાય છે. નીચેના લક્ષણો માટે તપાસ થવી જોઈએ:
કોઈપણ સમયગાળાની ગળફા સાથે ઉધરસ સંભવિત ટીબીના કેસોની નિયમિત તપાસ કરવી જોઈએ અને તેની પણ તપાસ કરવી જોઈએ:-
જાણીતા સક્રિય ટીબી કેસ સાથે નજીકના સંપર્કમા રહેતી વ્યક્તિ | |
શું દર્દીને સંભવિત/પુષ્ટિ થયેલ ફેફસા સિવાયનો ટીબી વિકસિત થયો છે કે કેમ | |
ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો: એચઆઈવી , ડાયાબિટીસ, કુપોષિત, કેન્સરના દર્દીઓ, ઇમ્યુનોસપ્રેસિવ થેરાપી અથવા સ્ટેરોઇડ્સના દર્દીઓ |
સંસાધનો/Resources:
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments