Content Status

Type

Linked Node

H5Content
Content

ડ્રગ-સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસ (DS-TB)/Drug Sensitive Tuberculosis

ડ્રગ-સેન્સિટિવ ટ્યુબરક્યુલોસિસ (DS-TB) શું છે ? 

ડ્રગ-સેન્સિટિવ ટીબી એ એક એવો કેસ છે કે જેમાં વ્યક્તિ ટીબીના બેક્ટેરિયા (જંતુ) થી સંક્રમિત હોય છે જે તમામ ફર્સ્ટ લાઇન ટીબીની દવાઓ માટે સંવેદનશીલ હોય છે. તેનો અર્થ એ છે કે ટીબીની તમામ દવાઓ જ્યાં સુધી યોગ્ય રીતે અને નિયમિતપણે લેવામાં આવે ત્યાં સુધી અસરકારક રહેશે.
 

પ્રકારના ટીબીમાં ટૂંકી સારવારનો સમયગાળો (6-9 મહિના) હોય છે.

Content Creator

Reviewer