Content Status
Type
Linked Node
Follow-up of TB patient
Learning ObjectivesThe learner will be able to
- Cite the objectives of follow up of a person with TB
- List the assessments during follow up of person with TB and
- Outline actions to be taken after follow up
ટીબીના દર્દીઓનું ફોલો-અપ
ટીબી સારવારની અસર જાણવા માટે અને દર્દીની બીજી તકલીફ જાણવા માટે ટીબીના દર્દીઓની સારવારના મહિનાના અંતે તબીબી તપાસ કરવામાં આવે છે, અને સારવારના દરેક તબક્કાના ( 2 મહિને અને સારવારના અંતે) અંતે ગળફાની તપાસ (સ્પુટમ ટેસ્ટ) કરીને તેમનું ફોલો-અપ પણ કરવામાં આવે છે
ક્લિનિકલ તપાસ દરમિયાન ટીબીના દર્દીઓનું વિવિધ તપાસ કરવામાં આવે છે -
• આડઅસર વિષે તપાસો;
• કોઈપણ કોમોર્બિડ સ્થિતી (એચઆઈવી, ડાયાબીટીસ, કોવિડ) માટે તપાસો;
• વજનમાં ફેરફાર
• સારવાર પાલનનું મૂલ્યાંકન કરો
• લક્ષણોનું અવલોકન કરીને સારવારની અસરકારકતા નક્કી કરો
જો કે દરેક દર્દીને સારવારની અલગ-અલગ અસર થતી હોય છે, ટીબીના તમામ લક્ષણો ધીમે ધીમે સુધરવા જોઈએ અને છેવટે દૂર થઈ જવા જોઈએ.
જે દર્દીઓના લક્ષણો સારવારના પ્રથમ ૨ મહિના દરમિયાન સુધરતા નથી, અથવા જેમના લક્ષણો શરૂઆતમાં સુધરી ગયા પછી વધુ વણસી જાય છે, તેઓનું સારવાર-પાલન સંબંધી સમસ્યાઓ અને દવાની અસરકારક્તા વિષે તપાસ ડોક્ટર દ્વારા થવી જોઇએ.
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments
Comments
Added two sentences for DRTB…
drharshshah Tue, 21/03/2023 - 16:38
Added two sentences for DRTB patients.
"TB patients are followed up based on the type and duration of the treatment regimen. A day may be identified by N/DDR-TBC for all monthly visits of the DR TB patients. Any patients on DR TB regimen should be assessed by a treained doctor in PMDT guidelines for clinical evaluation and if required for other diagnostics tests. "