Linked Node

Content

ટીબીના દર્દીની ઘરની મુલાકાત પર CHVs દ્વારા કરવાની થતી કામગીરી

ટીબી માટે ચાર સિમ્પ્ટમ્સ કોમ્પ્લેક્સ (સંભવીત ટીબીના લક્ષણો) માટે સ્ક્રીનીંગ અને પરીક્ષણ માટે સંદર્ભ લો

  • સારવાર પાલન માટે આધાર
  • સ્વ-નિરીક્ષણ દ્વારા
  • દર્દી/કુટુંબ પરામર્શ
  • પીઅર ગ્રુપ સપોર્ટ મીટિંગ્સ ( સાથીદારોનો સહયોગ માટે મીટીંગ) 
  •  ટીબીના દર્દીઓનું કાઉન્સેલિંગ
  • આડઅસર (ADR), જો કોઈ હોય તો જાણ કરવા
  • સારવારનું પાલન કરો અને સારવાર પૂર્ણ થવાની ખાતરી કરો
  • સારવાર દરમિયાન નિયમિત માસિક ફોલોઅપ
  • પોષણ માટે આધાર
  • દર્દીઓને હાલની પોષણ સહાય યોજનાઓ સાથે જોડવામાં મદદ કરવી
  • સામાજિક આર્થિક આધાર
  • યોજના માટે પાત્રતા નક્કી કરવા દર્દીઓની માહિતી 
  • સામાજિક-આર્થિક યોજનાઓ માટે અરજી ફાઇલ કરવા માટે આધાર
  • બિન-સરકારી સ્ત્રોતો સાથે સહયોગ
  • સમુદાય જોડાણ
  • અન્ય આરોગ્ય કાર્યક્રમોનો પ્રચાર.

Content Creator

Reviewer

Target Audience