Content Status
Type
Linked Node
Principles and Methods of Testing for TB diagnosis
Learning ObjectivesThe learner will be able to list and discuss acceptable tests for TB diagnosis as per algorithms under NTEP.
ક્ષય રોગ નું નિદાન તથા વિવિધ પધ્ધતીઓ
નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) તમામ સંભવિત ટીબી દર્દીઓને માઇક્રોબાયોલોજીકલી પુષ્ટિ કરવા માટે પ્રયત્ન કરે છે. NTEP હેઠળ, ટીબીના માઇક્રોબાયોલોજીકલ નિદાન માટેની સ્વીકાર્ય પદ્ધતિઓ છે
સ્પુટમ સ્મીયર માઈક્રોસ્કોપી (એસિડ ફાસ્ટ બેસિલી - AFB માટે) ગળફા ની માઈક્રોસ્કોપ દ્વારા તપાસ: સ્પુટમ સ્મીયર માઈક્રોસ્કોપી એ તપાસ માટે ની પ્રાથમિક ચાવી છે જે ફેફસાંના ટીબીનું નિદાન કરવાની વિશ્વસનીય, સસ્તી, સરળતાથી સુલભ અને ઝડપી પદ્ધતિ છે, જેમા ગળફાની માઈક્રોસ્કોપ દ્વારા તપાસ કરવામા આવે છે. જેના બે પ્રકાર છે:
|
આકૃતિ: માઈક્રોસ્કોપી |
રેપિડ ડાયગ્નોસ્ટિક મોલેક્યુલર ટેસ્ટ રેપિડ મોલેક્યુલર ટેસ્ટ કે જેમાં NAAT જેવી તકનીકોનો ઉપયોગ થાય છે ને તે ખૂબ જ ચોક્કસ નિદાન કરે છે. ન્યુક્લીક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ (NAAT) : દા.ત., GeneXpert, TrueNat |
|
આકૃતિ: CBNAAT માટે જિનએક્સપર્ટ મશીન |
આકૃતિ: CBNAAT માટે |
|
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments
Comments
Content Revised
drharshshah Fri, 10/03/2023 - 11:40
I have entirely updated the section with images. Kindly review it and modify accordingly.