Content Status
Type
Linked Node
TB Infection Vs Active TB Disease
Learning ObjectivesThe learner will be able to distinguish between TB infection and disease.
H5Content
Content
ટીબીનો ચેપ Vs સક્રિય ટીબી રોગ/ TB infection Vs Active TB disease
ટીબી ચેપ (અગાઉ સુપ્ત ટીબી તરીકે ઓળખાતું) |
સક્રિય ટીબી રોગ |
કોઈ ચિહ્નો અને લક્ષણો નથી |
ચિહ્નો અને લક્ષણો છે જેમ કે:
અને EPTB ના લક્ષણો પણ હોય છે |
શરીરમાં નિષ્ક્રિય ટીબી બેક્ટેરિયા છે |
શરીરમાં સક્રિય, વૃધ્ધિ કરતા બેક્ટેરિયા છે. |
અન્ય લોકોમાં ટીબીના બેક્ટેરિયા ફેલાવી શકતા નથી |
અન્ય લોકોમાં ટીબીના બેક્ટેરિયા ફેલાવી શકે છે. |
છાતીનો એક્સ-રે સામાન્ય રીતે નોર્મલ /Normal હોય છે |
છાતીના એક્સ-રે માં ડાઘ (અસામાન્ય એક્સ-રે). |
સક્રિય ટીબી રોગ તરફ આગળ વધી શકે છે. એવો અંદાજ છે કે સક્રિય ટીબીમાં પ્રગતિ માટે ટીબી ચેપ ધરાવતી વ્યક્તિને પોતાના દરમ્યાન ટીબ થવાનુ 5-10% છે. |
ટીબી રોગ માટે સારવારની જરૂર છે. |
સંસાધનો/Resources:
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments