Linked Node

Content

 

આડઅસર 

 પ્રથમ હરોળની દવાઓ થી થતી આડઅસર 

લક્ષણો

આડઅસર માટે જવાબદાર દવા 

સારવાર સહાયક  દ્વારા લેવાના થતા પગલા 

પેટ અને આંતરડાની તકલીફ

કોઈપણ દવાઓ

દર્દીને આશ્વાસન આપો.

ટીબીની દવાઓ ઓછા પાણી સાથે લાંબા અંતરે આપો.

જો લક્ષણ ચાલુ રહે, તો નજીકના આરોગ્ય કેન્દ્રમા દર્દીને મોક્લો 

ખંજવાળ / ચકામા

આઇસોનિયાઝિડ 

દર્દીને આશ્વાસન આપો.

ગંભીર ખંજવાળના કિસ્સામાં, નજીકના આરોગ્ય કેન્દ્રમા દર્દીને મોક્લો

હાથ અને પગમાં ઝણઝણાટી / બળતરા / નિષ્ક્રિયતા આવે છે

આઇસોનિયાઝિડ

દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમા મોકલો

સાંધાનો દુખાવો

પાયરાઝીનામાઇડ

દર્દીને આશ્વાસન આપો.

પ્રવાહીનું સેવન વધારવું.

જો વધારે તકલીફ હોય, તો દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમા મોકલો

દ્રષ્ટિમા ખામી 

ઈથામ્બુટોલ

દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમા મોકલો

કાનમાં અવાજ આવવો ,

ચક્કર અને સંતુલન ગુમાવવું

આઇસોનિયાઝિડ, રિફામ્પિસિન અથવા પાયરાઝિનામાઇડ

દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમા મોકલો

હીપેટાઇટિસ: મંદાગ્નિ / ઉબકા /

ઉલટી / કમળો

આઇસોનિયાઝિડરિફામ્પિસિન અથવા પાયરાઝિનામાઇડ

જો દર્દીમાં કમળાના ચિહ્નો જોવા મળે, તો દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્રમા મોકલો

Content Creator

Reviewer

Comments