Linked Node

Content

સેકન્ડ લાઇન દવાઓની (બીજી હરોળની દવાઓ) આડસર (ADRs)

સેકન્ડ લાઇનની સારવારથી થતી સામાન્ય પ્રતિકૂળ આડઅસર નીચે મુજબ છે

https://lh4.googleusercontent.com/6NcrlaaXj4hMi_y4qBXrGkfFMpGEYPsmtm8ei7Skuz01TQgMaTseCAhV-7D8fpEMyH2Uu2gpQtgdqic5wvO1sIinQEjjFCR5-zOKcY1r74lFYZivTGW6n2Kd1CH2ifIrHR6qUmJsSdSY0dhouQ

આકૃતિ: બીજી લાઇનની દવાઓ માટે પ્રતિકૂળ દવાની આડઅસર

આડઅસર ની ઓળખ થવી જોઈએ, તેનું નિરીક્ષણ કરવું જોઈએ અને દર્દીને સામાન્ય  લક્ષણો માટે નજીકના સારવાર કરનાર ડૉક્ટર અથવા ગંભીર લક્ષણો માટે જીલ્લા ડીઆર-ટીબી કેન્દ્રો ખાતે રીફર કરવું જોઈએ, જો જરૂરી હોય તો, જ્યાં દર્દીને દાખલ કરવાની સુવિધા ઉપલબ્ધ છે તેવા જિલ્લા ડીઆર-ટીબી કેન્દ્રો પર દાખલ કરી શકાય છે અથવા નોડલ ડીઆર-ટીબી કેન્દ્ર માં દાખલ કરવા માટે રીફર કરી શકાય છે.

Content Creator

Reviewer

Comments